ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની

May 4, 2026 - 11:00
ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP vs Congress : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પરિણામ બાદ હવે જિલ્લા-તાલુકા પંચાયતમાં સત્તાનો પેચ જામ્યો છે. જોકે, કેટલીક પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે કેમકે, ભાજપે બહુમતી મેળવી હોવા છતાંય પ્રમુખપદ કોંગ્રેસને આપવા મજબૂર થવું પડ્યું છે. અનામતને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ

જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ અનામતની પેચમાં ભેરવાયું છે, જેથી બહુમતી સાથેની જીતનો આનંદ છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0