ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે

Aug 30, 2025 - 07:00
ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- અવિશ્વાસની દરખાસ્ત બાદ પ્રમુખે રાજીનામું આપ્યું હતું

- ભાજપના મેન્ડેટ પ્રમાણે કે પાલિકાના સભ્યો એકમત થઈ પ્રમુખ નક્કી કરશે તેના પર સૌની નજર

નડિયાદ : ચકલાસી પાલિકામાં સભ્યોએ પ્રમુખ સામે બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. ત્યારે પ્રમુખ ધર્મેશ વાઘેલાએ અવિશ્વાસની દરખાસ્ત પસાર થવાના ભયથી તા. ૧૯મી ઓગસ્ટે જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું. હાલ પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ અમિત પટેલને સોંપાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0