ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Jul 26, 2025 - 20:30
ગોધરામાં મહિલાના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટમાં થયો હત્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal News : દાહોદ રોડ પર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં એક પરણિત મહિલાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં આ કેસ ગૂંચવણભર્યો લાગી રહ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ આ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 

રહસ્યમય મૃતદેહ અને PM રિપોર્ટનો ખુલાસો

શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી નામની મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0