ગેરકાયદે અમેરિકા ગયેલા યુવકોએ કમાયેલા નાણાં હવાલા મારફતે પરિવારજનોને મોકલ્યાં
- કાયદા કડક બનાવતા કબૂતરબાજીથી ગયેલા ચરોતરના યુવકોમાં ફફડાટ- દિવસે કામે જવા અને બહાર નિકળવાનું યુવકોએ ટાળ્યું : વિવિધ સમાજના સંગઠનોએ ખાનગી બેઠકો યોજીને યુવકોને સાવધાન રહેવા અને કોઇ પ્રકારનું જોખમ ન ખેડવા સૂચના આપી આણંદ : અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહેલા નોન ઈમિગ્રન્ટ માટે કડક કાયદા અમલમાં લાવવામાં આવી રહ્યાં છે. પરિણામે આણંદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર સહિત રાજ્ય અને દેશભરમાંથી ગેરકાયદે ગયેલા ભારતીય યુવકોને પરત ભારતમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં આણંદના પેટલાદની શિવાની ગોસ્વામી નામની યુવતી પણ પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કાયદા કડક બનાવતા કબૂતરબાજીથી ગયેલા ચરોતરના યુવકોમાં ફફડાટ
- દિવસે કામે જવા અને બહાર નિકળવાનું યુવકોએ ટાળ્યું : વિવિધ સમાજના સંગઠનોએ ખાનગી બેઠકો યોજીને યુવકોને સાવધાન રહેવા અને કોઇ પ્રકારનું જોખમ ન ખેડવા સૂચના આપી
આણંદ : અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહેલા નોન ઈમિગ્રન્ટ માટે કડક કાયદા અમલમાં લાવવામાં આવી રહ્યાં છે. પરિણામે આણંદ, ખેડા, મહેસાણા, ગાંધીનગર સહિત રાજ્ય અને દેશભરમાંથી ગેરકાયદે ગયેલા ભારતીય યુવકોને પરત ભારતમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં આણંદના પેટલાદની શિવાની ગોસ્વામી નામની યુવતી પણ પરત આવી હોવાનું જાણવા મળ્યું હતું.