ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યુના કેસ વર્ષમાં 18 ગણા વધ્યાં, સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા
Swine flu in Gujarat : ગુજરાતમાં એક વર્ષમાં સ્વાઈન ફ્લૂથી 55 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં સ્વાઈન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.ગુજરાતમાં નવેમ્બર 2024 સુધી સ્વાઈન ફલુના 1999 કેસ નોંધાયાહતા. સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 3489 સાથે મોખરે, કેરળ 3307 સાથે બીજા, દિલ્હી 3112 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 2057 સાથે ચોથા જ્યારે ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં સ્વાઈન ફ્લૂના કેસમાં 8 ગણો વધારો નોંધાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Swine flu in Gujarat : ગુજરાતમાં એક વર્ષમાં સ્વાઈન ફ્લૂથી 55 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં સ્વાઈન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં નવેમ્બર 2024 સુધી સ્વાઈન ફલુના 1999 કેસ નોંધાયાહતા. સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 3489 સાથે મોખરે, કેરળ 3307 સાથે બીજા, દિલ્હી 3112 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 2057 સાથે ચોથા જ્યારે ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં સ્વાઈન ફ્લૂના કેસમાં 8 ગણો વધારો નોંધાયો હતો.