ગુજરાતમાં વધુ એક મોટું કૌભાંડ! થરાદમાં લકી ડ્રોના નામે છેતરપિંડી, 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ
Tharad News : બનાસકાંઠામાં ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરીને છેતરપિંડી કરાય હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે લકી ડ્રોની ટિકિટનું વેચાણ કરીને છેતરપિંડી કરનારા બે આયોજક સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. આ રીતે થતી લકી ડ્રોમાં છેતરપિંડીપોલીસ ફરિયાદ મુજબ, થરાદના ડેડુવા ગામ ખાતે સુમારપુરી ગૌશાળાના લાભાર્થે કેટલાક શખસોએ ડ્રોનું આયોજન કર્યું અને જેમાં લોકોને લોભામણી લાલચ આપીને 299થી 399 સુધીમાં ટિકિટનું વેચાણ કર્યુ હતું. જેમાં એક હજાર ટિકિટના વેચાણ બાદ આયોજકો પોતાની પાંચ હજાર ટિકિટો ઉમેરી દેતા હોવાથી કોઈને ઈનામ લાગતું ન હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Tharad News : બનાસકાંઠામાં ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરીને છેતરપિંડી કરાય હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે લકી ડ્રોની ટિકિટનું વેચાણ કરીને છેતરપિંડી કરનારા બે આયોજક સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે.
આ રીતે થતી લકી ડ્રોમાં છેતરપિંડી
પોલીસ ફરિયાદ મુજબ, થરાદના ડેડુવા ગામ ખાતે સુમારપુરી ગૌશાળાના લાભાર્થે કેટલાક શખસોએ ડ્રોનું આયોજન કર્યું અને જેમાં લોકોને લોભામણી લાલચ આપીને 299થી 399 સુધીમાં ટિકિટનું વેચાણ કર્યુ હતું. જેમાં એક હજાર ટિકિટના વેચાણ બાદ આયોજકો પોતાની પાંચ હજાર ટિકિટો ઉમેરી દેતા હોવાથી કોઈને ઈનામ લાગતું ન હતું.