ગુજરાતમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઈરલ થવા મામલે ખુલાસો, રાજકોટની હોસ્પિટલે કહ્યું- અમારા કેમેરા હેક
Gujarat Hospital Scam : ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હૉસ્પિટલના સ્ટાફ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાયવસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ વાઈરલ વીડિયો રાજકોટની 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પાયલ હોસ્પિટલના એડમિને સ્વીકાર કર્યો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -