ગુજરાતમાં આ વર્ષે મગફળીનો અધધ... 66 લાખ ટન પાક થશે

Sep 2, 2025 - 08:00
ગુજરાતમાં આ વર્ષે મગફળીનો અધધ... 66 લાખ ટન પાક થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ઐતહાસિક 22 લાખ હેક્ટરનું ખરીફ વાવેતર  : ગત વર્ષના રેકોર્ડ પાકથી પણ 27 ટકા વધારે! : નવરાત્રિથી બજારમાં ઢગલા થશે : સિંગતેલ આ વર્ષે સસ્તું મળવા આશા 

 રાજકોટ, : ગુજરાતમાં સામાન્ય રીતે મગફળીનું વાવેતર કપાસના વાવેતર કરતા 8 લાખ હેક્ટર ઓછું હોય છે પરંતુ, આ વર્ષે તેથી વિપરીત વલણ ખેડૂતોમાં જોવા મળ્યું છે. પ્રથમવાર આ વર્ષે આજ સુધીનું મગફળીનું ખરીફ વાવેતર ઐતહાસિક 22 લાખ હેક્ટરને પાર થઈ ઐતહાસિક ઉંચાઈએ પહોંચ્યું છે જે કપાસ કરતા પણ 1.20 લાખ હે.વધુ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0