વાંચો બપોરના 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1. Chhattisgarh: બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર, 5થી વધુ લોકોના મોત
2. World News: શું AI સેટેલાઇટથી નિયંત્રિત થઇ શકે Global Warming, Elon Muskએ શું કર્યો દાવો?
3. Jitesh Sharma ટીમ ઈન્ડિયાનો બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશી પણ રમશે આ ટુર્નામેન્ટ
4. SC: 700ની કૉફી અને 100ની પાણીની બોટલ..મલ્ટિપ્લેક્સમાં મળતી મોંઘી ચીજવસ્તુઓ સામે SC લાલઘૂમ
5. Adani Groupને થયો મોટો ફાયદો, કંપનીઓના નફામાં થયો 2થી 4 ટકાનો વધારો
6. Ahmedabad માં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, ઓક્ટોબર 2025માં ઝાડા-ઉલટી, કમળો અને ટાઇફોઇડના કુલ 667 કેસ નોંધાયા
7. Gujarat Weather News:આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, આગામી દિવસોમાં તાપમાન 2થી 4 ડિગ્રી વધશે
8. RCBએ નવા બોલિંગ કોચની કરી જાહેરાત, આ અનુભવી ખેલાડીને WPLમાં મળી મોટી જવાબદારી
9. Ahmedabad News: છેલ્લા ત્રણ વર્ષમાં અટલ બ્રિજની 77.71 લાખ લોકોએ મુલાકાત લીધી, AMCને 27 કરોડથી વધુ આવક થઈ
10. Gopichand Hinduja Passed Away : 7 વર્ષથી બ્રિટેનના સૌથી અમીર વ્યક્તિ રહ્યા, તેલથી લઈને બેન્કિંગ સેક્ટર સુધીમાં ફેલાયેલો છે વેપાર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

