ગુજરાતમાં અમદાવાદ-દ્વારકા સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, 164 તાલુકા તરબોળ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rainfall In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે (28 જૂન) સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના લખપતમાં માત્ર બે કલાકમાં 1.
What's Your Reaction?






