ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારીઓ, દિલ્હીમાં સમિતિની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
Uniform Civil Code in Gujarat: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC-યુનિફોર્મ સિવિલ કોડ) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક મળી હતી. રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે મળી હતી. બેઠકમાં સમિતિના અધ્યક્ષ રંજનાબેન દેસાઈ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય માટે પ્રસ્તાવિત UCCના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. સમિતિનું હેડ ક્વાર્ટર દિલ્હી રહેશે. ફેબ્રુઆરીના અંતમાં સમિતિ ગુજરાતમાં અલગ અલગ ઝોનમાં લોકોને મળશે.
![ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારીઓ, દિલ્હીમાં સમિતિની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739470245603.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -