ગુજરાત સરકારનો મોટો નિર્ણય: જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ, હવે તાલુકા કક્ષાએ જ મળશે સેવાઓ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Land Record Inspector Posts Moved To Taluka Level: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાહિતમાં એક મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન દફતર ખાતાના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળની 'જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2' (Inspector of Land Records) સંવર્ગની જગ્યાઓને જિલ્લા કક્ષાએથી વિકેન્દ્રીકૃત કરીને તાલુકા કક્ષાએ કાર્યરત કરવાનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી જમીન સંબંધિત કામગીરી માટે ગ્રામ્ય અને તાલુકાના લોકોને હવે જિલ્લા મથકો સુધી લાંબા થવું નહીં પડે.
જમીન દફતર નિરીક્ષક વર્ગ-2ની 138 જગ્યાઓનું કરાયું વિકેન્દ્રીકરણ
મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ, અત્યાર સુધી જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરી માટે સામાન્ય જનતાએ જિલ્લા મથકોએ જવું પડતું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

