અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર
શહેરના ઓઢવમાં આવેલા રાધીકા જીમખાનામાં વર્ષ 1992 અબ્દુલ લતીફ અને બુટલેગર હંસરાજ ત્રિવેદીની ગેંગ વચ્ચેની વોર અનુસંધાનમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવ શખ્સોની હત્યા થઇ હતી. આ કેસમાં લતીફ માટે કામ કરકા શુટર મોહમ્મદ તસ્લીમને કોર્ટ આજીવન કેસની સજા ફટકારી હતી. જે વર્ષ 2019માં પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો. જેને ક્રાઇમબ્રાંચે રાજસ્થાનથી ઝડપી લીધો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

