કોર્પોરેશનની 298 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોર્પોરેશન દ્વારા ટેકનિકલ તથા નોન-ટેકનિકલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વહીવટી આયોજન અનુસાર, વર્ગ-1ના ટેકનિકલ સંવર્ગ માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આઇઆઇટી દ્વારા લેવામાં આવશે, જ્યારે નોન-ટેકનિકલ સંવર્ગ માટે જીપીએસસી મારફતે પરીક્ષા યોજાશે. તે જ રીતે વર્ગ-3ની ખાલી જગ્યાઓ માટે જીએસએસએસબી દ્વારા પરીક્ષા લેવામાં આવશે.
What's Your Reaction?






