કેફેના મેનેજર અને વેઇટરોએ હુમલો કર્યો હોવાની વળતી ફરિયાદ

 વડોદરા,ન્યૂ અલકાપુરીની વુડબોન્ડ કેફેમાં થયેલી મારામારી અંગે હોટલના મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ  આજે સામા પક્ષે પણ હોટલના સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગોત્રી નારાયણ ગાર્ડન રોડ વિશ્રાંતિ એસ્ટેટમાં રહેતા પ્રવિણભાઇ સાજનભાઇ ભરવાડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૫ મી જાન્યુઆરીએ  હું તથા મારો  કૌટુંબિક ભાઇઓ કેવલ તથા મેહુલ સાથે નારાયણ ગાર્ડન રોડ પર પાનની દુકાન પર બેઠો હતો. તે દરમિયાન કેવલને કોલ આવ્યો  હતો કે, ખેંગાર ભરવાડ સાથે વુડબોન્ડ કેફેના માલિકના વેઇટરો સાથે બોલાચાલી થઇ છે.જેથી, અમે બધા ત્યાંથી ઉઠીને કેફેમાંજવા નીકળ્યા હતા.

કેફેના મેનેજર અને વેઇટરોએ હુમલો કર્યો હોવાની વળતી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,ન્યૂ અલકાપુરીની વુડબોન્ડ કેફેમાં થયેલી મારામારી અંગે હોટલના મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ  આજે સામા પક્ષે પણ હોટલના સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી નારાયણ ગાર્ડન રોડ વિશ્રાંતિ એસ્ટેટમાં રહેતા પ્રવિણભાઇ સાજનભાઇ ભરવાડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૫ મી જાન્યુઆરીએ  હું તથા મારો  કૌટુંબિક ભાઇઓ કેવલ તથા મેહુલ સાથે નારાયણ ગાર્ડન રોડ પર પાનની દુકાન પર બેઠો હતો. તે દરમિયાન કેવલને કોલ આવ્યો  હતો કે, ખેંગાર ભરવાડ સાથે વુડબોન્ડ કેફેના માલિકના વેઇટરો સાથે બોલાચાલી થઇ છે.જેથી, અમે બધા ત્યાંથી ઉઠીને કેફેમાંજવા નીકળ્યા હતા.