કાલાવડના ધુન ધોરાજી ગામમાંથી પરિવારનું અપહરણ કરી જનાર ચારેય આરોપીઓની અટકાયત : બંધકોને મુક્ત કરાવ્યા
Jamnagar Kidnapping Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યોનું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ ગ્રામ્ય પોલીસે બોલેરો ગાડી સાથે ઝડપી લઈ ત્રણ ભોગ બનનારને સહી સલામત રીતે મુક્ત કરાવ્યા છે. કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કૈલાશભાઈ સપડભાઈ સોલંકી તથા કૈલાશભાઇના પત્ની ઉષાબેન તથા કૈલાશભાઈના પુત્રી નિશાબેનનું ગઇકાલે વહેલી સવારે અપહરણ થઈ ગયું હતું. અને આરોપી વિક્રમ શમશીંગભાઇ દેસાઇ તથા ગનુ માવી તથા બે અજાણ્યા માણસો ત્રણેયને ખેંચીને બળજબરી પૂર્વક એક સફેદ કલરની બોલેરો કાર જી.જે. 10- ડી.
![કાલાવડના ધુન ધોરાજી ગામમાંથી પરિવારનું અપહરણ કરી જનાર ચારેય આરોપીઓની અટકાયત : બંધકોને મુક્ત કરાવ્યા](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736237223447.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Kidnapping Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યોનું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ ગ્રામ્ય પોલીસે બોલેરો ગાડી સાથે ઝડપી લઈ ત્રણ ભોગ બનનારને સહી સલામત રીતે મુક્ત કરાવ્યા છે.
કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કૈલાશભાઈ સપડભાઈ સોલંકી તથા કૈલાશભાઇના પત્ની ઉષાબેન તથા કૈલાશભાઈના પુત્રી નિશાબેનનું ગઇકાલે વહેલી સવારે અપહરણ થઈ ગયું હતું. અને આરોપી વિક્રમ શમશીંગભાઇ દેસાઇ તથા ગનુ માવી તથા બે અજાણ્યા માણસો ત્રણેયને ખેંચીને બળજબરી પૂર્વક એક સફેદ કલરની બોલેરો કાર જી.જે. 10- ડી.