કાન્હા હાઈટ્સની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો : કેરટેકરની ધરપકડ

Sep 25, 2025 - 03:30
કાન્હા હાઈટ્સની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો : કેરટેકરની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



ડભોઇ રોડ પર આવેલ કાન્હા હાઈટ્સમાં કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાં લાકડાના કબાટના લોક તોડી રૂ.1.39 લાખ ઉપરાંતની કિંમતના સોના- ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ જતા કપૂરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.

સોમા તળાવમાં ડભોઇ રોડ ખાતે આવેલ કાન્હા હાઈટ્સ 01માં રહેતા ગીતાબેન યોગેશભાઈ પંચાલના પતિ અકસ્માત બાદ યાદશક્તિ ગુમાવી દેતા હાલ પથારીવશ છે. જેથી તેઓએ પતિની સારસંભાળ માટે કેરટેકર તરીકે છેલ્લા નવ મહિનાથી સતિષભાઈ વાણંદને રાખ્યા હતા. ગીતાબેનનું ફરિયાદમાં કહેવું હતું કે, હું કામથી બહાર જઉં ત્યારે સતિષભાઈને ના પાડવા છતાં મકાનનો મુખ્ય દરવાજો અંદરથી લોક રાખતા હતા. જેથી સતિષભાઈ ઉપર શંકા જતા તપાસ કરતા ગઈ તા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0