કપડવંજના બીગ મોલમાંથી એક્સપાઈરી ડેટવાળો થેપલાનો લૉટ નીકળતા નોટિસ

ક્વોલિટી સુધારવા અંગે સૂચના અપાઈ11 સામગ્રી ખરીદેલું બિલ રજૂ કરી ફૂડ વિભાગમાં ફરિયાદ કરાતા તપાસ બાદ કાર્યવાહી કરાઈનડિયાદ: ખેડા જિલ્લાના કપડવંજના બીગ મોલમાંથી ખરીદેલા થેપલાના લોટની એક્સપાઈરી ડેટ થયેલો હોવાનું જણાતા ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. ત્યારે ફૂડ વિભાગે નોટિસ તો ફટકારી પણ લોટ આઉટડેટેડ હોવાનું સ્વીકારવાના બદલે ગ્રાહકે ૬ મહિના પહેલા ખરીદી કરી હશે તેમ જણાવી મોલ સંચાલકનો બચાવ કર્યો હતો.ખેડા જિલ્લાના કપડવંજમાં બીગ મોલમાંથી ગ્રાહકે ૧૭ ફેબુ્રઆરીએ જુદી જુદી ૧૧ સામગ્રી ખરીદી હતી.

કપડવંજના બીગ મોલમાંથી એક્સપાઈરી ડેટવાળો થેપલાનો લૉટ નીકળતા નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ક્વોલિટી સુધારવા અંગે સૂચના અપાઈ

11 સામગ્રી ખરીદેલું બિલ રજૂ કરી ફૂડ વિભાગમાં ફરિયાદ કરાતા તપાસ બાદ કાર્યવાહી કરાઈ

નડિયાદ: ખેડા જિલ્લાના કપડવંજના બીગ મોલમાંથી ખરીદેલા થેપલાના લોટની એક્સપાઈરી ડેટ થયેલો હોવાનું જણાતા ગ્રાહકે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. ત્યારે ફૂડ વિભાગે નોટિસ તો ફટકારી પણ લોટ આઉટડેટેડ હોવાનું સ્વીકારવાના બદલે ગ્રાહકે ૬ મહિના પહેલા ખરીદી કરી હશે તેમ જણાવી મોલ સંચાલકનો બચાવ કર્યો હતો.

ખેડા જિલ્લાના કપડવંજમાં બીગ મોલમાંથી ગ્રાહકે ૧૭ ફેબુ્રઆરીએ જુદી જુદી ૧૧ સામગ્રી ખરીદી હતી.