કપડવંજના અખાડા પર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ગાદીના વિવાદમાં કિન્નર સમુદાય આમનેસામને : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ
- કઠલાલ ચોકડી પાસે 50 જેટલી ગાડીઓમાં આવેલા કિન્નરોના કાફલાની અટકાયત અખાડાની સુરક્ષામાં તૈનાત હથિયારધારી બાઉન્સરોની ફોજને ખદેડી મૂકતા નાસભાગ
- ઘટનાની ગંભીરતાના પગલે 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવાયો : સ્થિતિ નિયંત્રણમાં, પરંતુ તણાવ યથાવત્
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

