કચ્છ: મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Massive Fire On Tyre Godown in Mundra: કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં ટાયર, પ્લાસ્ટિક અને રબર હોવાના કારણે આગ વિકરાળ બની હતી. ભીષણ આગના બનાવમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
મુન્દ્રાના ધ્રબ ગામ પાસે ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ
મુન્દ્રના ધ્રબ ગામ પાસેના ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

