એક જ રૃમમાં યુવતી સાથે લાંબાે સમય રહ્યા બાદ યુવકે લગ્નનો ઇનકાર કરતાં બળાત્કારની ફરિયાદ

વડોદરાઃ વડોદરાની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા યુવકે એક યુવતીને લગ્નની લાલચ આપી ચાલ્યો જતાં યુવતીએ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.ખાનગી કંપનીમાં ફરજ બજાવતા મહારાષ્ટ્રના આનંદ સુટે નામના યુવકના પરિચયમાં આવેલી યુવતી તેની સાથે રૃમમાં રહેતી હતી.યુવકે લગ્ન કરવાની ખાતરી આપી હતી.પરંતુ તે ચાલ્યો ગયો હતો.જેથી યુવતીએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.પીઆઇ સગરે એક ટીમને મહારાષ્ટ્ર રવાના કરી છે.

એક જ રૃમમાં યુવતી સાથે લાંબાે સમય રહ્યા બાદ યુવકે લગ્નનો ઇનકાર કરતાં બળાત્કારની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરાની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા યુવકે એક યુવતીને લગ્નની લાલચ આપી ચાલ્યો જતાં યુવતીએ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

ખાનગી કંપનીમાં ફરજ બજાવતા મહારાષ્ટ્રના આનંદ સુટે નામના યુવકના પરિચયમાં આવેલી યુવતી તેની સાથે રૃમમાં રહેતી હતી.યુવકે લગ્ન કરવાની ખાતરી આપી હતી.પરંતુ તે ચાલ્યો ગયો હતો.

જેથી યુવતીએ જે પી રોડ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.પીઆઇ સગરે એક ટીમને મહારાષ્ટ્ર રવાના કરી છે.