એક જ પંડિત-એક જ મંદિર : સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 બનાવટી લવ-મેરેજ રજિસ્ટર્ડ

Sep 22, 2025 - 15:30
એક જ પંડિત-એક જ મંદિર : સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 બનાવટી લવ-મેરેજ રજિસ્ટર્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fake Marriage in Banaskantha: ગુજરાતમાં  પ્રેમલગ્નની  ખોટી રીતે નોધણી કરવાનુ સુવ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલી રહ્યુ છે જેનો પર્દાફાશ કરાયો છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના સમૌ ગામમાં એક જ વર્ષમાં 133  પ્રેમ લગ્ન નોધાયાં છે જેના દસ્તાવેજોની ચકાસણી કરાતાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે,  એક જ પંડિત અને એક જ મંદિરમાં  આ બધાય પ્રેમલગ્ન થયાં છે. જે શંકા ઉપજાવે તેમ છે. આ  મુદ્દો ઉઠતાં જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે. 

બનાસકાંઠામાં પ્રેમલગ્ન નોંધણીમાં સ્થળ, સાક્ષી, બઘુ બનાવટી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0