આણંદ: સોજીત્રા GIDCમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટાથી ફફડાટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Major Fire In Sojitra GIDC Anand: આણંદ જિલ્લાના સોજીત્રામાં આવેલી GIDCમાં આજે રવિવારે(22 ફેબ્રુઆરી) ફાર્મા કંપનીના કેમિકલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પળવારમાં આગે રૌદ્ર સ્વરૂપ લીધું
સોજીત્રા GIDC સ્થિત એક એકમના કેમિકલ ગોડાઉનમાં આજે કોઈ અજ્ઞાત કારણોસર આગ લાગી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

