આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્વિમ બંગાળમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે સોમવારે શહેરમાં સાંજે ૫:૩૦ કલાકે હરણીના ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી દોઢ કિલોમીટરનો એમનો રોડ શો યોજાશે.
વડાપ્રધાન મોદી અણખોલ ખાતે નિર્માણ પામેલા સરદારધામનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. એમના સ્વાગતર્થે ૧૫ સ્ટેજ અને ૧૬ બ્લોક ઊભા કરાયા છે. ૩૦ હજાર લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

