આજની ભાગદોડભરી જિંદગીમાં જીવનશૈલી અનેક રોગોનું મૂળ છે, અનિંદ્રા આવો જ એક રોગ છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજની ભાગદોડભરી જિંદગીમાં જીવનશૈલી અનેક રોગોનું મૂળ છે. અનિંદ્રા આવો જ એક રોગ છે. જેના દર્દીએ અસહ્ય પીડામાંથી પસાર થવું પડે છે. સરોજબહેન આવા જ એક અનિંદ્રાના દર્દી હતા, જેમણે અનેક સારવાર બાદ પણ અનિંદ્રામાંથી મુક્તિ મળતી ન હતી, પરંતુ રાજ્ય સરકારની આયુર્વેદિક હોસ્પિટલમાં પ્રાપ્ત થયેલી સારવારથી તેમની અનિંદ્રાનો વ્યાધિ દૂર થયો છે. ગુજરાત સરકારના આયુર્વેદીક દવાખાના અને હોસ્પિટલથી નાગરિકો લાભાન્વિત થઈ રહ્યા છે.
What's Your Reaction?






