અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા

May 7, 2026 - 09:00
અલંગમાં એપ્રિલ-2026માં 14 શિપ આખરી સફરે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


માર્ચ-૨૦૨૬ની સરખામણીએ એપ્રિલમાં શિપની સંખ્યા બમણી

સંખ્યા ઘટવાના અંદાજથી વિપરિત શિપની સંખ્યા વધી ઃ વર્ષ-૨૦૨૬માં અત્યાર સુધીમાં અલંગમાં આવનાર શિપની સંખ્યા ૪૩ થઈ

ભાવનગર -  મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિની શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ પર અસર પડે તેવા સંકેતો વર્તાઈ રહ્યા હતા અને તેના લીધે અલંગમાં આવનારા શિપની સંખ્યા ઘટશે તેવી શક્યતાઓ વચ્ચે એપ્રિલ-૨૦૨૫માં અલંગમાં આવનારા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રીલ-૨૦૨૬માં અલંગમાં કુલ ૧૪ શિપ આવ્યા છે. જે માર્ચ-૨૦૨૬ની સરખામણીએ બમણાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0