અમદાવાદમાં મિનિ વાવાઝોડું, સુસવાટા મારતા પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Unseasonal Rain Gujarat: ગુજરાતમાં કચ્છ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે(5 મે) ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજ-અંજારમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદમાં પવન સાથે વરસાદ
સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન રાત્રે 10 વાગ્યાની આસપાસ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

