અમદાવાદમાં બેફામ કારે વાહનચાલકોને લીધા અડફેટે, એક મહિલાનું મોત, ચાર ઈજાગ્રસ્ત
Ahmedabad News : અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં એક પૂરપાટ જઈ રહેલી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં અનેક વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે એક મહિલાનું મોત થયું છે. આ ઘટના HCG હોસ્પિટલની બાજુમાં દેરાસર નજીક બની હતી. સમગ્ર ઘટના મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં એક પૂરપાટ જઈ રહેલી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં અનેક વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે એક મહિલાનું મોત થયું છે. આ ઘટના HCG હોસ્પિટલની બાજુમાં દેરાસર નજીક બની હતી. સમગ્ર ઘટના મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત