અમદાવાદમાં કોલેરાના ૫૧ કેસ,સ્થિતિને કાબુમાં લેવા તાકીદ

        અમદાવાદ,બુધવાર,3 જુલાઈ,2024અમદાવાદમાં પાણીજન્ય કોલેરાના કેસમા સતત વધારો થઈ રહયો છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં કોલેરાના ૫૧ કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કોલેરાના કેસની સ્થિતિને કાબુમા લેવા મેડીકલ ઓફિસરને તાકીદ કરી છે.મ્યુનિ.દ્વારા અપાતા પાણીના ૧૪૮ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.  અમરાઈવાડી,બહેરામપુરા,ગોમતીપુર,દાણીલીમડા,દરિયાપુર,ઈન્દ્રપુરી,નરોડા,નવરંગપુરા,રામોલ,ઈસનપુર,ખાડીયા,લાંભા,સરખેજ,વિરાટનગર,મકતમપુરા,મણીનગર, વસ્ત્રાલ,વટવા,વેજલપુર,ઓઢવ અને રાણીપ વોર્ડમાં મળી કુલ ૪૮ વોર્ડમાંથી ૨૧ વોર્ડમાં કોલેરાના કેસ જુન મહિનામા નોંધાયા હતા.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વીકલી રીવ્યુ બેઠકમાં ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને કહયુ,મારી આગળ આંકડા રજુ ના કરો.રોગચાળો આટલી હદે બેકાબુ બની જાય છે એને નિયંત્રણમા લેવા તમે શુ કર્યુ? તમારી પાસે ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે એમની પાસેથી કામ લો.જુન મહિનામા ઝાડા ઉલટીના ૧૪૪૮,ટાઈફોઈડના ૬૧૫, કમળાના ૨૯૩ કેસ નોંધાયા હતા.જુન મહિનામા મ્યુનિ.દ્વારા અપાતા પાણીના સેમ્પલ પૈકી ૭૯૩ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.મેલરિયાના ૩૦, ડેન્ગ્યુના ૨૭ તથા ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા.  

અમદાવાદમાં કોલેરાના ૫૧ કેસ,સ્થિતિને કાબુમાં લેવા તાકીદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર,3 જુલાઈ,2024

અમદાવાદમાં પાણીજન્ય કોલેરાના કેસમા સતત વધારો થઈ રહયો છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં કોલેરાના ૫૧ કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કોલેરાના કેસની સ્થિતિને કાબુમા લેવા મેડીકલ ઓફિસરને તાકીદ કરી છે.મ્યુનિ.દ્વારા અપાતા પાણીના ૧૪૮ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.

 અમરાઈવાડી,બહેરામપુરા,ગોમતીપુર,દાણીલીમડા,દરિયાપુર,ઈન્દ્રપુરી,નરોડા,નવરંગપુરા,રામોલ,ઈસનપુર,ખાડીયા,લાંભા,સરખેજ,વિરાટનગર,મકતમપુરા,મણીનગરવસ્ત્રાલ,વટવા,વેજલપુર,ઓઢવ અને રાણીપ વોર્ડમાં મળી કુલ ૪૮ વોર્ડમાંથી ૨૧ વોર્ડમાં કોલેરાના કેસ જુન મહિનામા નોંધાયા હતા.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વીકલી રીવ્યુ બેઠકમાં ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને કહયુ,મારી આગળ આંકડા રજુ ના કરો.રોગચાળો આટલી હદે બેકાબુ બની જાય છે એને નિયંત્રણમા લેવા તમે શુ કર્યુતમારી પાસે ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે એમની પાસેથી કામ લો.જુન મહિનામા ઝાડા ઉલટીના ૧૪૪૮,ટાઈફોઈડના ૬૧૫કમળાના ૨૯૩ કેસ નોંધાયા હતા.જુન મહિનામા મ્યુનિ.દ્વારા અપાતા પાણીના સેમ્પલ પૈકી ૭૯૩ સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.મેલરિયાના ૩૦ડેન્ગ્યુના ૨૭ તથા ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા.