અમદાવાદમાં 'SIR' ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા

Nov 5, 2025 - 13:30
અમદાવાદમાં 'SIR' ની કામગીરી શરૂ,  જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad SIR Work: અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા SIR (Special Intensive Revision)ની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારના 62,59,620 મતદારો માટે 5524 જેટલા બૂથ લેવલ ઓફિસર્સ ફર્મ વિતરણ કામગીરીમાં જોડાયા છે. આ કામગીરી ચોથી ડિસેમ્બરે પૂરી થશે.

આ પણ વાંચોઃ ગીરના વધુ 20 સિંહોની ગુંજ હવે જામનગરના વનતારામાં સંભળાશે

ગુજરાતમાં SIRની શરૂઆત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0