જામનગરના આકાશમાં આજે અદભૂત નજારો: વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી 'સુપરમૂન' નરી આંખે જોવા મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Supermoon 2025: ભારત વર્ષમાં વધુ એક ખગોળીય ઘટના થવા જઈ રહી છે. ભારત દેશના નભોમંડળમાં આજે રાત્રે આકાશમાં વર્ષના સૌથી તેજસ્વી અને સૌથી મોટા સુપરમૂનનો નજારો જોવા મળશે, જે ગુજરાત અને તેની બહારના આકાશને રોશનીથી ચમકાવશે. જે નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકાશે.
આજે (5 નવેમ્બર) રાત્રીના સમયે હાલારના નભોમંડળમાં વધુ તેજસ્વી અને સૌથી મોટો સુપરમૂન જોવા મળશે. જે વર્ષ 2025નો સૌથી મોટો અને વધુ તેજસ્વી સુપરમૂન નિહાળી શકાશે. જે સમગ્ર રાજ્ય માં અને આખા ભારતમાં વધુ રોશની સાથે ચમકતો જોવા મળશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

