અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો!

Jun 9, 2026 - 20:30
અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે મહિના અગાઉ થયેલી મારપીટનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં નગ્ન કરી દોડાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને પાંચ પૈકીના બે આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, દુધેશ્વર વિસ્તારમાં બે મહિના અગાઉ રોહિત (નામ બદલ્યું છે)નામના યુવકને એક સગીર સહિત કેટલાક શખસોએ જાહેરમાં પકડી લીધો હતો. તે સમયે મોહિતના શર્ટ-પેન્ટ કઢાવી, તેને નીચે બેસાડીને માફી મંગાવવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0