અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ એક સાઈડથી ફરી કરાયો બંધ, વિશાલાથી નારોલ જતા લોકો ખાસ રાખે ધ્યાન

Ahmedabad's Shastri Bridge : અમદાવાદ શહેરમાં રોડ-રસ્તા, ગટર સહિતના નાના-મોટા કામ સતત ચાલ્યા કરતાં હોય છે, ત્યારે છેલ્લા 15 મહિનાથી વિશાલાથી નારોલ વચ્ચે આવેલો શાસ્ત્રી બ્રિજ સમારકામને કારણે બંધ કરાયો હતો. એક મહિના પહેલાં આ બ્રિજની એક બાજુની સાઈડ ખોલવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રાહત થઈ હતી. જ્યારે હવે તંત્ર દ્વારા ફરીથી શાસ્ત્રી બ્રિજની અન્ય સાઈડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે 31 ડિસેમ્બર સુધી એક તરફનો શાસ્ત્રી બ્રિજ વાહન વ્યવહાર માટેબંધ રહેશે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -