અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફાઈકર્મી જ નીકળ્યા આરોપી

Oct 14, 2025 - 23:30
અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફાઈકર્મી જ નીકળ્યા આરોપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી ₹1.14 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી મામલે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp 'શેર ટ્રેડિંગ' સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્યા

માહિતી મુજબ, ફરિયાદી રાજેશ ચંપકલાલ શાહ (ઉંમર 54), જે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ છે, તેમણે જણાવ્યું કે 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025 દરમિયાન દેરાસરમાંથી ચોરી થઈ હોવાનું અનુમાન છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0