અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની 8 ગાડી ઘટનાસ્થળે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં વિકરાળ આગ લાગી છે. ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે.
કેમિકલના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું
ફેક્ટરીની આસપાસ દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાથી અફરા તફરી મચી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

