5 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Jul 5, 2026 - 21:30
5 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો

  1. Ahmedabadના કૃષ્ણનગરમાં જુગારધામ પર દરોડા દરમિયાન પોલીસ ટીમ સાથે ઝપાઝપી!
  2. Iran US Conflict: કોઈ સભ્યતા નથી, કોઈ ઇતિહાસ નથી, તેમના માટે કોઈ આદર નથી, ટ્રમ્પના 'એક ગોળી' નિવેદનથી ઈરાન થયુ ગુસ્સે
  3. Gandhinagar: ગુજરાતની 426 'પીએમ શ્રી' શાળાઓમાં શિક્ષકો અને કોચની ભરતી પ્રક્રિયા શરૂ, પ્રતિ દિવસ 864નું મળશે વળતર
  4. Amreli News: સાવરકુંડલામાં ત્રણ નદીઓના પૂર, જૂનાસાવર ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
  5. Dahodમાં ‘લુટેરી દુલ્હન’નો આતંક: ઝાલોદના યુવક સાથે લગ્ન કરી રૂ.2.40 લાખ લઈ થઈ ગઈ રફુચક્કર
  6. Gujarat Rain Update: 97 તાલુકામાં ધમાકેદાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?
  7. Bareilly Accident News: બરેલીમાં કાળ બનીને તૂટી ઘરની બાલ્કની, દાદી અને પૌત્રીનું મોત
  8. મમતા બેનર્જીના ભત્રીજા Abhishek Banerjee પર કસાયો સંકજો, 'સેવાશ્રય' વિવાદમાં કરોડોના ફ્રોડ બદલ વધુ એક નવી FIR
  9. Bangladeshમાં મોટો ઉલટફેર, Sheikh Hasinaની Awami League પર ચાલશે આતંકવાદનો કેસ
  10. PoK Protest Intensify: ઇન્ટરનેટ ઠપ, બજારો બંધ અને 'આ વતન અમારું છે'ના નારા સાથે મહિલાઓ પણ રસ્તા પર ઉતરી!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0