અમદાવાદના 14 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી, તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ

14 PI Transfer : છેલ્લા કેટલાક સમયથી રાજ્યભર સહિત અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમનો ગ્રાફ ઉંચકાતો જાય છે. ક્યારેક અમીર બાપના નબીરાઓ મોંઘીદાટ કાર લઇને રસ્તા પર રાજાની માફક નીકળી પડી ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવી છે. તો બીજી તરફ શહેરમાં નશીલા પદાર્શો, દારૂ ભરેલી ગાડીઓ પકડાઇ છે. પરંતુ પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં ભરવાને બદલે બદલીનો દૌર શરૂ કરી દે છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -