વડોદરા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના, એક યુવક અને એક આધેડનું નિપજ્યું મોત

Hit And Run in Vadodara: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં બે હિટ એન્ડ રનની બની હતી. જેમાં 21 વર્ષીય યુવક સહિત એક આધેડેનું મૃત્યુ નિપજ્યું હતું.21 વર્ષીય યુવકનું મોતમળતી માહિતી અનુસાર, વડોદરા ભાદરવા ગામે રહેતા જગદીશસિંહ મહિડા અને તેમના 21 વર્ષીય પુત્ર ઋષિરાજ જમહીડા બાઈક પર રણજીતનગર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા.

વડોદરા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના, એક યુવક અને એક આધેડનું નિપજ્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Hit And Run in Vadodara: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં બે હિટ એન્ડ રનની બની હતી. જેમાં 21 વર્ષીય યુવક સહિત એક આધેડેનું મૃત્યુ નિપજ્યું હતું.

21 વર્ષીય યુવકનું મોત

મળતી માહિતી અનુસાર, વડોદરા ભાદરવા ગામે રહેતા જગદીશસિંહ મહિડા અને તેમના 21 વર્ષીય પુત્ર ઋષિરાજ જમહીડા બાઈક પર રણજીતનગર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા.