ચોટીલા પોલીસે મારામારી અને હત્યાનો પ્રયાસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડયો

- છેલ્લા ત્રણ મહિનાથી આરોપી નાસતો ફરતો હતોસુરેન્દ્રનગર : ચોટીલા પોલીસે મારામારી તેમજ હત્યાનો પ્રયાસ કરવાના ગુન્હામાં મદદગારી કરનાર અને છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતે પોતાના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ ગત તા.૨૩ જુલાઈના રોજ ચોટીલાના નવાગામની સીમમાં આવેલ પીરવાળા દરગાહથી ચોટીલાના રહિશ મુબીનભાઈ યુનુસભાઈ હમીરકા મીત્રો સાથે ઘેર આવી રહ્યાં હતાં તે દરમ્યાન અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચોટીલા ખાતે રહેતા ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહમંદભાઈ નકુમ તથા અન્ય શખ્સોએ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાંખવાના ઈરાદે ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહંમદ નકુમે ગેરકાયદેસર હાથબનાવટની બંદુક વડે મુબીનભાઈ હમીરકા પર ફાયરીંગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ઈલીયાસભાઈ તેમજ તેમના સાગરીતો સાથે મળી મુબીનભાઈને મારમારી ઈજાઓ પહોંચાડી હતી જે મામલે ભોગ બનનારે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગત તા.૭ ઓગષ્ટના રોજ ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહંમદભાઈ નકુમ તેમજ રેકી કરનાર આરોપી સલીમભાઈ ઈસ્માઈલભાઈ સાંઘ રહે.

ચોટીલા પોલીસે મારામારી અને હત્યાનો પ્રયાસના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- છેલ્લા ત્રણ મહિનાથી આરોપી નાસતો ફરતો હતો

સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસે મારામારી તેમજ હત્યાનો પ્રયાસ કરવાના ગુન્હામાં મદદગારી કરનાર અને છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતે પોતાના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ ગત તા.૨૩ જુલાઈના રોજ ચોટીલાના નવાગામની સીમમાં આવેલ પીરવાળા દરગાહથી ચોટીલાના રહિશ મુબીનભાઈ યુનુસભાઈ હમીરકા મીત્રો સાથે ઘેર આવી રહ્યાં હતાં તે દરમ્યાન અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચોટીલા ખાતે રહેતા ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહમંદભાઈ નકુમ તથા અન્ય શખ્સોએ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાંખવાના ઈરાદે ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહંમદ નકુમે ગેરકાયદેસર હાથબનાવટની બંદુક વડે મુબીનભાઈ હમીરકા પર ફાયરીંગ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ઈલીયાસભાઈ તેમજ તેમના સાગરીતો સાથે મળી મુબીનભાઈને મારમારી ઈજાઓ પહોંચાડી હતી જે મામલે ભોગ બનનારે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગત તા.૭ ઓગષ્ટના રોજ ઈલીયાસભાઈ ઉર્ફે જોંગો દિનમહંમદભાઈ નકુમ તેમજ રેકી કરનાર આરોપી સલીમભાઈ ઈસ્માઈલભાઈ સાંઘ રહે.