લખતરના ઘણાદ ગામે નજીવી બાબતે ફાયરિંગ : એક ઘાયલ

- તારા ભાઈનો ખોટો નંબર આપવા મુદ્દે વાત વણસી- કેનાલ પર બોલાવી બોલાચાલી કરી શખ્સને જાતિ અપમાનિત કર્યો : બે સામે ગુનોસુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં નજીવી બાબતે બોલાચાલી બાદ ફાયરીંગનો બનાવ બન્યો છે. કેનાલ પર બે શખ્સોએ ફરિયાદને મળવા બોલાવી જાતિ અપમાનીત કરી મંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ભોગ બનનારે લખતર પોલીસ મથકે જાનથી મારી નાંખવાની અને જાતિ અપમાનીત કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનોે નોંધી કાર્યવાહી હાથધરી છે.

લખતરના ઘણાદ ગામે નજીવી બાબતે ફાયરિંગ : એક ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- તારા ભાઈનો ખોટો નંબર આપવા મુદ્દે વાત વણસી

- કેનાલ પર બોલાવી બોલાચાલી કરી શખ્સને જાતિ અપમાનિત કર્યો : બે સામે ગુનો

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં નજીવી બાબતે બોલાચાલી બાદ ફાયરીંગનો બનાવ બન્યો છે. કેનાલ પર બે શખ્સોએ ફરિયાદને મળવા બોલાવી જાતિ અપમાનીત કરી મંચા જેવા હથિયારમાંથી ફાયરીંગ કરી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ભોગ બનનારે લખતર પોલીસ મથકે જાનથી મારી નાંખવાની અને જાતિ અપમાનીત કર્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનોે નોંધી કાર્યવાહી હાથધરી છે.