ભાજપના દંડકે વડાપ્રધાનની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરી ઝૂ વિભાગનો સ્ટાફ કામગીરી પ્રત્યે નિષ્કાળજી દાખવી રહ્યાનો આક્ષેપ કર્યો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઝૂ શાખાની જરૂરી તકેદારી લેવડાવવા બાબતે સત્તા પક્ષના દંડક અને ભાજપના વોર્ડ નં.17ના કોર્પોરેટર શૈલેષ પાટિલે મ્યુન્સિપાલ કમિશનર સમક્ષ માંગ કરી છે.તેમણે જણાવ્યું છે કે, પાલિકા હસ્તક કમાટીબાગ ખાતે આવેલ ઝુ વિભાગ છેલ્લા ઘણા પાછલા વર્ષોની સરખામણીએ જોઈએ તો દર વર્ષે સહેલાણીઓની સંખ્યા અને આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકા નાગરિકોની સુવિધાને પણ ધ્યાનમાં લે તે મુજબ કાર્ય કરતી હોય છે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દ્વારા પણ મહાનગરપાલિકા હસ્તકના ઝૂને તેઓની ગાઈડ લાઈન પ્રમાણે વિકસાવવા માટે પ્રાધાન્ય આપે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઝૂ શાખાની જરૂરી તકેદારી લેવડાવવા બાબતે સત્તા પક્ષના દંડક અને ભાજપના વોર્ડ નં.17ના કોર્પોરેટર શૈલેષ પાટિલે મ્યુન્સિપાલ કમિશનર સમક્ષ માંગ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, પાલિકા હસ્તક કમાટીબાગ ખાતે આવેલ ઝુ વિભાગ છેલ્લા ઘણા પાછલા વર્ષોની સરખામણીએ જોઈએ તો દર વર્ષે સહેલાણીઓની સંખ્યા અને આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકા નાગરિકોની સુવિધાને પણ ધ્યાનમાં લે તે મુજબ કાર્ય કરતી હોય છે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દ્વારા પણ મહાનગરપાલિકા હસ્તકના ઝૂને તેઓની ગાઈડ લાઈન પ્રમાણે વિકસાવવા માટે પ્રાધાન્ય આપે છે.