Suratમાં મદરેસાની બિલ્ડિંગમાં ધમધમી બોગસ સ્કૂલનો સંદેશ ન્યૂઝે કર્યો પર્દાફાશ

સુરતના ઉન વિસ્તારમાં શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે. મદરેસાની બિલ્ડિંગમાં ધમધમી બોગસ સ્કૂલનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. કોઈપણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલ ચાલી રહી હતી. SSK સ્કૂલની મીલિભગતથી આદર્શ સ્કૂલ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ,  ગુજરાતમાંથી નકલી PMO અધિકારી, નકલી જજ, નકલી કોલેજ બાદ હવે નકલી શાળા ઝડપાઇ છે. સુરતના ઉન વિસ્તારમાં બોગસ સ્કૂલ સામે આવી છે. ઉન વિસ્તારમાં મદરેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલ ધમધમી રહી છે. કોઈપણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલનો શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે. SSK સ્કૂલની મીલિભગતથી આ આદર્શ સ્કૂલ ધમધમી રહી છે. SSK સ્કૂલ પોતાના લિવિંગ સર્ટિ આદર્શ સ્કૂલને આપે છે. સમગ્ર મામલે રિયાલિટી ચેક કરતા SSK સ્કૂલનો સંચાલક સંદેશ ન્યૂઝની ટીમને જોઈ ભાગ્યો છે. આદર્શ સ્કૂલે SSKના લિવિંગ સર્ટિ આપ્યા હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે. ઉનમાં આવેલી ઈકરા સ્કુલમાં LC પોહચી, અને એડમિશન મેળવ્યું હોવાનું વાલી કહી રહ્યા છે. વાલીઓએ લેખિત જવાબ આપ્યો છે કે, આદર્શ સ્કૂલે LC SSKની આપી છે. SSK સ્કુલનો સંચાલક સંદેશ ન્યુઝની ટીમને જોઈ તેવામાં જ તાળા મારીને ભાગી છુટ્યો છે. હાલ તો આ બોગસ સ્કૂલનો વિવાદ સામે આવતા જ ટ્રસ્ટીઓ અને શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સ્કૂલમાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ શિક્ષકો દ્વારા લેવામાં આવતો કેમ તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં છે. 

Suratમાં મદરેસાની બિલ્ડિંગમાં ધમધમી બોગસ સ્કૂલનો સંદેશ ન્યૂઝે કર્યો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઉન વિસ્તારમાં શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે. મદરેસાની બિલ્ડિંગમાં ધમધમી બોગસ સ્કૂલનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો છે. કોઈપણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલ ચાલી રહી હતી. SSK સ્કૂલની મીલિભગતથી આદર્શ સ્કૂલ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી મુજબ,  ગુજરાતમાંથી નકલી PMO અધિકારી, નકલી જજ, નકલી કોલેજ બાદ હવે નકલી શાળા ઝડપાઇ છે. સુરતના ઉન વિસ્તારમાં બોગસ સ્કૂલ સામે આવી છે. ઉન વિસ્તારમાં મદરેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલ ધમધમી રહી છે. કોઈપણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલનો શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે. SSK સ્કૂલની મીલિભગતથી આ આદર્શ સ્કૂલ ધમધમી રહી છે.

SSK સ્કૂલ પોતાના લિવિંગ સર્ટિ આદર્શ સ્કૂલને આપે છે. સમગ્ર મામલે રિયાલિટી ચેક કરતા SSK સ્કૂલનો સંચાલક સંદેશ ન્યૂઝની ટીમને જોઈ ભાગ્યો છે. આદર્શ સ્કૂલે SSKના લિવિંગ સર્ટિ આપ્યા હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે. ઉનમાં આવેલી ઈકરા સ્કુલમાં LC પોહચી, અને એડમિશન મેળવ્યું હોવાનું વાલી કહી રહ્યા છે. વાલીઓએ લેખિત જવાબ આપ્યો છે કે, આદર્શ સ્કૂલે LC SSKની આપી છે. SSK સ્કુલનો સંચાલક સંદેશ ન્યુઝની ટીમને જોઈ તેવામાં જ તાળા મારીને ભાગી છુટ્યો છે. હાલ તો આ બોગસ સ્કૂલનો વિવાદ સામે આવતા જ ટ્રસ્ટીઓ અને શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સ્કૂલમાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ શિક્ષકો દ્વારા લેવામાં આવતો કેમ તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં છે.