ડોક્ટરે ઘાયલ મહિલાનું સફાઇ કર્મી પાસે ડ્રેસિંગ કરાવ્યનો વીડિયો વાયરલ
- ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી- ફરજમાં બેદરકારી દાખવનાર સરકારી તબિબ સહિત સામે કાર્યવાહી માંગ કરાઇધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ખાતે આવેલ મુખ્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી છતી કરતો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં એક દર્દીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પોતે સારવાર આપવાને બદલે સફાઈ કર્મચારી પાસે ડ્રેસિંગ કરાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ધ્રાંગધ્રાના જોગાસર પાણીની ટાંકી પાસે રાત્રીના સમયે એક મહિલા બાઈકમાંથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી
- ફરજમાં બેદરકારી દાખવનાર સરકારી તબિબ સહિત સામે કાર્યવાહી માંગ કરાઇ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ખાતે આવેલ મુખ્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી છતી કરતો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં એક દર્દીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પોતે સારવાર આપવાને બદલે સફાઈ કર્મચારી પાસે ડ્રેસિંગ કરાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ધ્રાંગધ્રાના જોગાસર પાણીની ટાંકી પાસે રાત્રીના સમયે એક મહિલા બાઈકમાંથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.