Vadodaraના ચીફ ફાયર ઓફિસરે પાર્થ બ્રહ્મભટ્ટને શેનો છે પાવર, કર્મચારીને માર્યો માર

વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરી વિવાદમાં આવ્યા છે.ચીફ ફાયર ઓફીસરે નશાની હાલતમાં કર્મચારીને માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે.ફાયરના જવાનને માર મારતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.નશાની હાલકતમાં કર્મચારીને અપશબ્દો બોલ્યા હોવાની વાત પણ સામે આવે છે.અગાઉ પૂરના સમયે પણ પાર્થ બ્રહ્મભટ્ટ રહી ચૂકયો છે વિવાદોમાં.ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ આવ્યા વિવાદમાં વડોદરા ડિવિઝનના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરી વિવાદમાં આવ્યા છે.નશાની હાલતમાં કર્મચારીને માર મારી અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ આ ચીફ ફાયર ઓફિસર પર લાગ્યો છે,કોઈ કામગીરી અંગે કર્મચારીને ઓફીસમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુસ્સે થઈને ફાયર સૈનિકને ચીફ ફાયર ઓફિસરે માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે,કર્મચારીને મોઢાના ભાગે માર મારવાની ફરિયાદ ઉઠતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. અધિકારીને શેનો પાવર છે ? ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ અનેક વાર વિવાદોમાં રહી ચૂકયા છે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે.આ ચીફ ફાયર ઓફિસર તો ઈન્ચાર્જમાં ફરજ બજાવી રહ્યાં છે પરંતુ તેમનો પારો તો સાતમાં આસમાને છે,અધિકારી તરીકે કર્મચારી પાસે કામ કરાવવાનો હક છે પરંતુ ખોટી રીતે ધમકાવીને કામ કરાવવું એ કંઈ હદે યોગ્ય છે તે તમે પણ જાણો છો,વિશ્વામિત્રીનું જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવા જવા માટે ચીફ ફાયર ઓફિસરે સ્ટાફને ઓફિસમાં બોલાવ્યો હતો અને વિવાદ થયો હોવાની વાત સામે આવી છે. ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે લેવાશે પગલા ? આ અધિકારી અગાઉ પણ વિવાદમાં રહી ચૂકયા છે અને અગાઉ પણ એક ફાયર કર્મતારીને વર્ષ 2021માં લાફો માર્યો હોવાની વાત સામે આવી હતી.આવા અધિકારીઓને કોર્પોરેશન છાવરી રહી છે કે શું તે નથી ખબર પડતી ત્યારે મેયર આવા મગજના તામસી અધિકારી સામે કાર્યવાહી કરો તો સારૂ છે,પોલીસે આ મામલે તપાસ કરી છે અને અગામી સમયમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે.  

Vadodaraના ચીફ ફાયર ઓફિસરે પાર્થ બ્રહ્મભટ્ટને શેનો છે પાવર, કર્મચારીને માર્યો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરી વિવાદમાં આવ્યા છે.ચીફ ફાયર ઓફીસરે નશાની હાલતમાં કર્મચારીને માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે.ફાયરના જવાનને માર મારતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.નશાની હાલકતમાં કર્મચારીને અપશબ્દો બોલ્યા હોવાની વાત પણ સામે આવે છે.અગાઉ પૂરના સમયે પણ પાર્થ બ્રહ્મભટ્ટ રહી ચૂકયો છે વિવાદોમાં.

ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ આવ્યા વિવાદમાં
વડોદરા ડિવિઝનના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરી વિવાદમાં આવ્યા છે.નશાની હાલતમાં કર્મચારીને માર મારી અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ આ ચીફ ફાયર ઓફિસર પર લાગ્યો છે,કોઈ કામગીરી અંગે કર્મચારીને ઓફીસમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુસ્સે થઈને ફાયર સૈનિકને ચીફ ફાયર ઓફિસરે માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે,કર્મચારીને મોઢાના ભાગે માર મારવાની ફરિયાદ ઉઠતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.



અધિકારીને શેનો પાવર છે ?
ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ અનેક વાર વિવાદોમાં રહી ચૂકયા છે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે.આ ચીફ ફાયર ઓફિસર તો ઈન્ચાર્જમાં ફરજ બજાવી રહ્યાં છે પરંતુ તેમનો પારો તો સાતમાં આસમાને છે,અધિકારી તરીકે કર્મચારી પાસે કામ કરાવવાનો હક છે પરંતુ ખોટી રીતે ધમકાવીને કામ કરાવવું એ કંઈ હદે યોગ્ય છે તે તમે પણ જાણો છો,વિશ્વામિત્રીનું જળસ્તર વધતા લોકોને એલર્ટ કરવા જવા માટે ચીફ ફાયર ઓફિસરે સ્ટાફને ઓફિસમાં બોલાવ્યો હતો અને વિવાદ થયો હોવાની વાત સામે આવી છે.

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે લેવાશે પગલા ?
આ અધિકારી અગાઉ પણ વિવાદમાં રહી ચૂકયા છે અને અગાઉ પણ એક ફાયર કર્મતારીને વર્ષ 2021માં લાફો માર્યો હોવાની વાત સામે આવી હતી.આવા અધિકારીઓને કોર્પોરેશન છાવરી રહી છે કે શું તે નથી ખબર પડતી ત્યારે મેયર આવા મગજના તામસી અધિકારી સામે કાર્યવાહી કરો તો સારૂ છે,પોલીસે આ મામલે તપાસ કરી છે અને અગામી સમયમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે.