અમદાવાદથી વાયા સુરેન્દ્રનગર-રાજકોટ થઈ જૂનાગઢ સુધી દોડાવાશે સ્પેશિયલ ટ્રેન, જાણો સમય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Maha Shivratri Special Train: મહાશિવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં લોકો આવે છે. મેળામાં આવતાં હજારો લોકો માટે ભારતીય રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થઈને વેરાવળ-ગાંધીગ્રામ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે.
What's Your Reaction?






