અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, મૃતકની ઓળખ માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાંથી વધુ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે(12 જૂન) સવારે નદીના પટમાંથી આશરે 35 થી 40 વર્ષના એક યુવકની લાશ મળી આવી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, 12 જૂનના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ સાબરમતી નદીમાં સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચેના ભાગમાં એક પુરુષનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

