અમદાવાદ: નોબલ નગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરના નોબલ નગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક જાહેરમાં દારૂની પાર્ટી કરી રહેલા શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંધારાનો ફાયદો ઉઠાવી રસ્તા પર જ માંડી મહેફિલ
મળતી માહિતી અનુસાર, નોબલ નગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક ત્રણથી ચાર શખસોએ પોતાની કાર રસ્તા પર ઊભી રાખી હતી. અંધારાનો લાભ લઈને આ યુવકો કાર પાસે જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

