અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી ફરાર બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપ્યો, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો

Jun 18, 2025 - 18:30
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ વર્ષથી ફરાર બિશ્નોઈ ગેંગનો સાગરિત ઝડપ્યો, કરણી સેનાના પ્રમુખની હત્યામાં પણ સામેલ હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ હિસ્ટ્રીશીટર મનોજ ઉર્ફે ચક્કી શંકરલાલ સાલવી (ઉં.વ.21)ને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી લીધો છે. વર્ષ 2022માં ગુજરાત એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નોંધાયેલા આર્મ્સ એક્ટના એક કેસ પછી ક્રાઈમ બ્રાન્ચ તેને શોધી રહી હતી. જો કે, ત્રણ વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0