અકસ્માત સર્જનાર કાર ચાલકની નફ્ફટાઇ: કહ્યું, "મરી તો નથી ગયો ને..!"

વડોદરા શહેરના ગેંડા સર્કલ વિસ્તારમાં ડિવાઇડર વટાવીને જીપ કાર સામેની તરફ ઉભેલી ઇકો કારમાં જઇને ભટકાઇ હોવાની ઘટના ગતરાત્રે સામે આવી હતી. જેને પગલે લોકટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં ઘટના સમયનો વીડિયો સપાટી પર આવ્યો હતો. જેમાં એમ્બ્યુલન્સમાં જતો શખ્સ નફ્ફટાઇ પૂર્વક લોકોને કહે છે કે, મરી તો નથી ગયો ને..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -