Weather News:અંબાલાલ પટેલ પટેલની આગાહી, આંધી વટોળ સાથે વરસાદ આવશે!

12થી 15 એપ્રિલ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે 12 મે સુધી વધુ આકરી ગરમી પડશે મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આંધી વટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તથા 12થી 15 એપ્રિલ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે. 7 થી 12 મે સુધી વધુ આકરી ગરમી પડશે. તથા 10 મે બાદ બંગાળ સાગરમાં ચક્રવાત સર્જાશે. તથા મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. તેમજ બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદની શકયતા રહેશે.આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ અમરેલીના ભાગોમાં વધુ વરસાદ રહેશે. આગમી 12 થી 15 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. આંધી વટોળ સાથે ગાજવીજ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ઉપરાંત 18 એપ્રિલે પણ વાતાવરણમાં પલટો આવશે. તથા અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મળતા વાદળ વાયુ થશે. જેમાં 27 એપ્રિલ બાદ આકરી ગરમીના એધાણ છે. મહત્તમ તાપમાનમાં વધારો થશે અને 43 ડીગ્રી તાપમાન જઇ શકે છે. મે માસની આખરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે 12 મે સુધી વધુ આકરી ગરમી પડશે, અખાત્રીજી પર વાદળ છાયુ વાતાવરણ રહેશે. તેમજ આરબ દેશની આવતી ધૂળકટ કાળ વૈશાખીનું જોર વધશે. તેમદ 11 મે બાદ બંગાળ સાગરમાં ચકવાત સર્જાશે. જ્યારે મે માસની આખરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. આ વખતનું ચોમાસુ સારું રહેવાની શક્યતાઓ છેઅને પૂર્વ આફ્રિકાથી હિંદ સુધીનું હવામાન કેવું રહેશે તેની સ્થિતિ જોઈને પછી ચોમાસનું આકલન કરી શકાય છે. હાલની ગતિવિધિ જોતા ચોમાસુ સારું રહેવા છતાય વિવિધ ભાગોમાં વરસાદની વેચણી અનિયમિત રહેવાની શકયતા છે. 

Weather News:અંબાલાલ પટેલ પટેલની આગાહી, આંધી વટોળ સાથે વરસાદ આવશે!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 12થી 15 એપ્રિલ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે
  • 12 મે સુધી વધુ આકરી ગરમી પડશે
  • મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આંધી વટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તથા 12થી 15 એપ્રિલ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે. 7 થી 12 મે સુધી વધુ આકરી ગરમી પડશે. તથા 10 મે બાદ બંગાળ સાગરમાં ચક્રવાત સર્જાશે. તથા મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. તેમજ બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદની શકયતા રહેશે.

આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા

આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ અમરેલીના ભાગોમાં વધુ વરસાદ રહેશે. આગમી 12 થી 15 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. આંધી વટોળ સાથે ગાજવીજ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ઉપરાંત 18 એપ્રિલે પણ વાતાવરણમાં પલટો આવશે. તથા અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ મળતા વાદળ વાયુ થશે. જેમાં 27 એપ્રિલ બાદ આકરી ગરમીના એધાણ છે. મહત્તમ તાપમાનમાં વધારો થશે અને 43 ડીગ્રી તાપમાન જઇ શકે છે.

મે માસની આખરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે

12 મે સુધી વધુ આકરી ગરમી પડશે, અખાત્રીજી પર વાદળ છાયુ વાતાવરણ રહેશે. તેમજ આરબ દેશની આવતી ધૂળકટ કાળ વૈશાખીનું જોર વધશે. તેમદ 11 મે બાદ બંગાળ સાગરમાં ચકવાત સર્જાશે. જ્યારે મે માસની આખરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. આ વખતનું ચોમાસુ સારું રહેવાની શક્યતાઓ છેઅને પૂર્વ આફ્રિકાથી હિંદ સુધીનું હવામાન કેવું રહેશે તેની સ્થિતિ જોઈને પછી ચોમાસનું આકલન કરી શકાય છે. હાલની ગતિવિધિ જોતા ચોમાસુ સારું રહેવા છતાય વિવિધ ભાગોમાં વરસાદની વેચણી અનિયમિત રહેવાની શકયતા છે.